જરૂરી નથી કે યુદ્ધ મેદાનમાં ઉતરીને કે,
તલવાર ભાલા થીજ થાય,
ક્યારેક ક્યારેક મૌન શબ્દો,
ને ધારદાર આંખો પણ વાર કરતી હોય છે.
B+ve
#યુદ્ધ

Gujarati Blog by Krishna : 111575836

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now