Tittel :-બસ તારો સાથ જોઈએ છે મારે
Written bye :- RJ Ravi

જિંદગીમાં શું જોઈએ એ તો નથી ખબર બસ તારો સાથ જોઈએ છે મારે....!!

કેટલા પંથ કપાઈ ગયા આમ ને આમ પણ મને બસ તારો જ પંથ ગમે છે ...!!


તું ઉદાસ હોય તો મન મારૂ મૂંઝવણમાં મુકાય જાય
અને તું ખુશ હોય તો મન મારૂ મલકાય જાય છે ...!!

જિંદગીમાં શું જોઈએ એ તો નથી ખબર બસ તારો સાથ જોઈએ મારે...!!

રસ્તો બંનેનો અલગ છે પરંતુ મંઝીલ એક જ છે
છતાં મન આમ તેમ કેમ નમે છે ...!!

ઘર ની ચારે દીવાલો મારા આંખોના દરિયામાં ભીંજાય ગઈ
છતાં લોકો કહે છે પ્રેમ માં નશો કરો કે છું...?


જિંદગીમાં શું જોઈએ એ તો નથી ખબર બસ તારો સાથ જોઈએ છે...!!

બાગમાં ખિલતા ફૂલોની ખુશ્બુ તારી યાદ આપે
અને તું કોયલની જેમ બીજે ટહુકાર કરે તો "મન ક્યાથી માને મારૂ''


જિંદગીમાં શું જોઈએ એ તો નથી ખબર બસ તારો સાથ જોઈએ છે મારે ....

----રવિ ગોસ્વામિ

Gujarati Blog by RJ_Ravi_official : 111575732

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now