અલખ અલખ ગિરનારી સાવજ,
જાણે ગાજે વીર પડછંદા ગાજે.

ઘરેબારે દિશાનો દામન હરહર ઉડે,
વીર જવાન રક્ત વહાવે ભોમ કાજે.

વીર જવાન તિલક કરતા લલાટે,
અતર્કિત ભમતાં મા ભોમ કાજે.

સીસાની ગોળીથી એની છાતી સાજે,
યુદ્ધ કરે યોદ્ધો મા ભોમના રક્ષણ કાજે.

જય હિન્દ..... જય જવાન.....

#યુદ્ધ

Gujarati Poem by Ashvin Sutariya : 111575665
S.K. Patel 4 years ago

વાહ વાહ અત્યંત સુંદર લાઈનો કહી આપે......

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now