યુદ્ધના એંધાણ કોની સાથે બાંધું
પોતાની સાથે કે એ ખરાબ નસીબ સાથે
કે ભગવાનના ખરાબ નિણર્ય સાથે

જીવનમાં માંગ કઇક અલગ જ હતી
પરિસ્થિતિનું અવલોકન કરીને જ પ્રભુ પ્રાથૅના કરી હતી
છતા તે પરિસ્થિતિનું નિર્માણ કેમ?

દેખાય કયા છે મુરારી કે યુદ્ધનું આમંત્રણ આપું?
ભજન કરી રીઝવવા તો મથતો હતો
છતા તે યુદ્ધ કરવા મજબૂર કર્યો મુરારી

પણ કેમ કરુ યુદ્ધ તારી સાથે મારે રહેવું જ હતું તારી સંગાથે
#યુદ્ધ

Gujarati Thought by Ravi Lakhtariya : 111575635

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now