ના લાલસા ઘટાવી શક્યા આ યુધ્ધો,
ના પ્રેમ પ્રસરાવી શક્યા આ યુધ્ધો,
બસ ખૂવારીની માત્રા વધારી શક્યા,
ગરીબી અને ભૂખમરો 'ના' મિટાવી શક્યા આ યુધ્ધો,
શાના માટે આ યુધ્ધો?,
વસુધૈવ કુટુંબકમ એજ છે ઉપાય,
જો..જીવો અને જીવવા દો..,
મંત્ર થી જીવે માનવો,
આ યુધ્ધો પણ ભુલી જાય!,

#યુદ્ધ

Gujarati Blog by Kaushik Dave : 111575490
shekhar kharadi Idriya 4 years ago

એકદમ હાચી વાત.. કારણે યુદ્ધ થી હંમેશાં ભયંકર અને ભીષણ પરિણામો આવે છે, જેની અસર લાંબો સમય સુધી પ્રભાવિત કરે છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now