😀😃😅🤣😂🤣😅😃😀

*ભાષા વિવેકનું શ્રેષ્ઠ ઉદાહરણ..*

*ચંદુ માર્કેટમાં ઍક્ટિવા પર બેઠો બેઠો મોબાઈલ મંતરતો હતો.*

એક સજ્જન આવ્યા અને ચંદુના ખભે ખૂબ જ પ્રેમથી હાથ મૂકીને તેને પૂછયું :-
*"બેટા, તારું નામ શું છે...?"*

*"ચંદુ..."*

*"સરસ...તારા પિતાજીનું.....?"*
સજ્જને પૂછ્યું

*"મગન....."*
ચંદુએ જવાબ આપ્યો


*આ સાંભળી એ સજ્જન વ્યક્તિએ ચંદુને પ્રેમપૂર્વક કહ્યું....‼️

*આ મગનનું ઍક્ટિવા નથી....ઉતરી જા.....‼️*

😀😃😅🤣😂🤣😅😃😀

Gujarati Funny by અમી વ્યાસ : 111575421

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now