દૂર રહીશું તો પણ દિલ માં રેહશું,
સમય ના સથવારે ફરી મળતા રહીશું,
આમ તો હું ચંદ્ર નથી,
છતાંય કરશો યાદ...તો અમાસમાં પણ મળતા રહીશું.

Gujarati Shayri by Chakly : 111575311

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now