યુદ્ધ કરવું છે લોકો ની હલકી માનસિકતા પર
યુદ્ધ કરવું છે ગંદી નઝર પર
યુદ્ધ કરવું છે જાતિવાદ પર
યુદ્ધ કરવું છે પશ્ચિમી સંસ્કુતિ ની આંધળી દોટ પર
યુદ્ધ કરવું છે કળયુગ ની મારા પરની અસર પર

#યુદ્ધ

Gujarati Whatsapp-Status by Pintu Bhatti : 111575259

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now