#સાવધાની રાખી ઘણી મેં છતાં,
આ દિલ ચોરાઈ ગયું;

ફરી પાછું એ કોઈની મીઠી મધુર,
યાદમાં ખોવાઈ ગયું;

આજ અંધારી રાતમાં હસીન એક,
સમણું જોવાઈ ગયું;

એ સ્વપ્ન પુરું કરવા ના પ્યાસ માં,
દિલ પાછું જોતરાઈ ગયું;

#સાવધાની

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111575138

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now