#સાવધાની

સાવધાન એ પુરુષ ને રહેવાનું છે જે સ્ત્રી ને આદર નથી આપતાં.
સાવધાન એ પુરુષ ને રહેવાનું છે જે સ્ત્રી ને બધી વાતમાં, બધાં ક્ષેત્રમા
અસમાન ગણે છે.

સ્ત્રીઓ સાવધાન કે જે ચુપ રહીને પુરુષ નો આવો વ્યવહાર સહન કરે છે. પણ કેમ? આપણા સ્વમાન નું શું?

Gujarati Motivational by Usha Dattani : 111575129

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now