મુલાકાત નહોતી થઇ છતાં
ભરોષો ગાઢ કેસૂડાં જેવો,

ઋતુ બદલાણી અને બન્યો
લીલા બાવળ જેવો,

વરસાદ આવે તો રણ નો
કૂવો પણ નદી જેવો,

અને તડકો પડે તો જ
વડલો લાગે મધ જેવો

-Keval ❤️

English Thought by Keval Jadav : 111574977

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now