તું મને યાદ નહીં કરે તો મને ખોટુ નહીં લાગે,
તને મારા વગર ચાલે તો પણ મને ખોટુ નહીં લાગે,
પરંતુ ??
જ્યારે તને મારી જરૂર હશે છતાં
તું મને નહીં કહે ત્યારે મને અચૂક ખોટું લાગશે....
😔😔😔

Gujarati Blog by R-j : 111574949

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now