માખણ ખાવા કાનૂડો કરે મનમાની
યશોદામૈયા રાખે ઘણી સાવધાની

નટખટ બાળ શરારતી ને તોફાની
માતાને સતાવે અને કરે છેડખાની
#સાવધાની

Gujarati Whatsapp-Status by Parul : 111574480

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now