હા નથી કહેતા કે ના ય નથી કહેતા
સમજ્યા કે તમે મૌન રહો છો
તો પછી આ "કર્જદિલ"ના હૈયાંને
સવાલ તમે શાને હજાર કરો છો ?
- કર્જદિલ

Gujarati Good Evening by Kasam Se : 111574330

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now