#વિધવા ને ગંગ સ્વરૂપ કહેતી દુનિયા
એને અપશુકનિયાળ માને છે

કોઈપણ સારા અને શુભ પ્રસંગોમાં
ક્યાં કોઈ #વિધવા ને જાણે છે

#વિધવા

Gujarati Thought by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111574309

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now