દુનીયાને કોની બુરી નજરલાગી
વહાલા દવલા થઈ ગયા
જીંદગીની આ ઉબડખાબડ સડકો પર
કોઇકે કહયુ હાથ છોડો
કોઇકે કહયુ ટાટીયા ખેંચો
કોઇકે મોડ જોય મુખડુ ફેરવયુ
કોઇકે શબદરુપી બાણચલાવયુ
સવારથ ભરી જીંદગીની
આ દૌડ! કયા જઇ અટકશે

Gujarati Poem by Saroj Bhagat : 111574210

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now