નજરે ના નજરાય એવું એક ફૂલ છુપાઈ ગયું, તોયે
ફુલવારીના રંગોમાં શ્વેતરંગી સાડીમાં વિધવા ફૂલ દેખાઈ ગયું...

આશ હતી કે ખીલશે મુજ સમ બીજી ધવલરંગી કળી,
પણ તે પહેલાં તો હૃદયહીન માળીના હસ્તે એ ચૂંટાઈ ગયું...

- પરમાર રોહિણી " રાહી "

#વિધવા

પ્રતીકાત્મક પંક્તિ છે સમજાય તો કોમેન્ટ જરૂર કરજો..🙏🏻

Gujarati Shayri by Rohiniba Raahi : 111573799
Rohiniba Raahi 4 years ago

Thank you 😊👍

Mamta 4 years ago

superb.. deep meaning ❤️

Rohiniba Raahi 4 years ago

Right bhavesh bhai... Thank you so much

Bhavesh 4 years ago

વાહ...શબ્દો નો સાચો અર્થ તો હંમેશા લેખક જ સમજી શકે છતાં પણ મારી સમજ પ્રમાણે નાની ઉંમરમાં વિધવા થવાના દુઃખ સાથે એક કુરિવાજ રુપી બંધન આવી જતા કે કોઈ પણ જગા પર ખુલ્લા મો રાખી ન નીકળી શકાય છતાં પણ હેવાન બની બેઠેલા તેની આસપાસનાજ લોકો એ કુમળા ફૂલને મસળવા ટાપી ને બેઠા હોય છે..

Rohiniba Raahi 4 years ago

Thank you so much jd bhai.. k tmne maru lakhan gmyu..👍

Jainish Dudhat JD 4 years ago

બીજા ને ના સમજાય એમાં તમારે થોડું સોરી કેવાય. પણ આનંદ થાય છે કે આટલું સરસ લખ્યું. 👌👌👌👌👌

Rohiniba Raahi 4 years ago

Sahitya aave jivan sathe etle lekhan shaili ma fark aavi gyo... sorry jd bhai tme samji na shakya jaldi etle..

Rohiniba Raahi 4 years ago

Baki arth banne sacha 6e...di

Rohiniba Raahi 4 years ago

It's ok...But samjay gyu e j kafi 6e...Mne to vichar aave 6e je views ma batave 6e e loko e vachyu hse to su samjya hse..😄

Jainish Dudhat JD 4 years ago

Sorry raahi. Mara mate to bahu high level gujarati thay gayu. Pan bijani comments vanchi ne arth samjay gayo.

Rohiniba Raahi 4 years ago

Pahelo khyal sacho 6e tmaro....Aava kissa ghna sambhdya 6e etle aaje lakhay gyu..😄

Tinu Rathod _તમન્ના_ 4 years ago

મને તો આ પંક્તિઓના બે અર્થ સમજાય છે. એક તો પરિવારના જ વ્યકિત દ્વારા કરવામા આવતુ શારીરિક શોષણ વિશે. અને બીજુ સ્ત્રીભૃણ હત્યા વિશે. હા કદાચ હુ ખોટી પણ હોઉ સાચો અર્થ સમજાવજે રાહી.

Rohiniba Raahi 4 years ago

Right di .. Thank you so much tme samjya e mara mate moti vat 6e..

Meghal Upadhyay 4 years ago

, ખરેખર એવું જ બને છે ફૂલની માવજત કરતો માળી જ ક્યારેક એ ફૂલને તોડી લે છે અને કોઈને ખબર પણ નથી પડતી( ઘણાને શું કહ્યું છે તે કદાચ નહીં સમજાય.)

Rohiniba Raahi 4 years ago

Ha to su samjya ae pn kahi do.. kadach je na samje ene samjay..😄

WR.MESSI 4 years ago

2 baar padhna pada tab jake light hui 😅

WR.MESSI 4 years ago

Mast likha he ho 🙌

Rohiniba Raahi 4 years ago

Thank you dear...😊

Rohiniba Raahi 4 years ago

Thank you di... Aasha hti.koi ne ny pn tmne to samjase j...😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now