બદલાઈ ગયા જૂના રીવાજો જ્યાં ઝેર સમાન હતું #વિધવા નું જીવન ,
છતાં પણ સરળ ન બન્યું એ સ્ત્રી નું જીવન.
પરિવર્તન સૃષ્ટિનો નિયમ સૌ આ વાત જાણે છે,
છતાં વિધવા સ્ત્રીને મેણાં નો માર તો મારે જ છે.

_Dhanni
#વિધવા

Gujarati Thought by Dhanvanti Jumani _ Dhanni : 111573766

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now