#શિકાર
શિકારી જેવી તારી આંખો નો શિકાર બની ગયો,
હવે
તારા પ્યાર માટે તલસું છું
હોય જો મારા પર પ્યાર તને,
તો
અપનાવી લે મને તારો શિકાર ગણી.

Gujarati Shayri by Jayshree : 111573447

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now