શિકાર બની છું હું તારા મનની,
આ વાત તું ક્યારે સમજી શકીશ??

તારાં સિવાય મને ક્યાંય નહિ ફાવે!!
આ વાત હું તને ક્યારે સમજાવી શકીશ??

સમય નો શિકાર બન્યા આપણે બંને અને
લાગણીઓ સમય ની શિકારી બની !!!!"
#શિકાર
Dr. Priyanka v. Gorasiya

Gujarati Blog by Dr Priya Gorasiya : 111573437

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now