# શિકાર
મારી ડાયરી....✍️

પિંજરે પુરાયેલા પંખી ઓ ને જોઈ ને મને બહુ દયા આવી.
પંખી વેચવા વાળા ને કહ્યું ..આ બધા પંખી મારે ખરીદવા છે.
વિસ્મિતભાવે એણે પૂછ્યું કે શું કરશો પછી?
મે કહ્યુ ઉડાડી દઈશ
એણે કહ્યું કે તો તો પછી એ મરી જશે...
મે પૂછ્યું કેમ?
એણે કહ્યું જનમ્યા ત્યારથી જ પિંજરાનાં સુરક્ષિત વાતાવરણ માં ઉછર્યા છે...
પોતાની સુરક્ષા કેમ કરવી એતો એ શીખ્યા જ નથી...
તરત જ કોઈ ના શિકાર નો ભોગ બની જશે.....
વિસ્મિત થઈ મે સાંભળ્યા કર્યું...
Parenting નો ઉમદા પાઠ શીખવાડી ગયો...Asi..

https://www.matrubharti.com/bites/111455737

Gujarati Thought by Asmita Ranpura : 111573352
Asmita Ranpura 4 years ago

અદ્ભુત...👌

Usha Dattani 4 years ago

Touching and simply just beautiful

Jignesh Shah 4 years ago

આ વેદના ગજબ ની છે આઝાદી થી વંચિત રે પંખી, ના સમજી શકયા આ ગગન માં ઉડવાના નિયમોને, ઉડતા ક્ષિણ થઈ જાય ને પિંજરામા ગુંગળાઈ જાશે, આ નરી આખે જોયેલ છે બહુ વિવશતા થઈ જાય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now