મારા દુઃખ, મારા આંસુ,
મારી દરિદ્રતા હરી ગયો,
મારો કાન મારા જીવન ના,
અંધકાર નો શિકાર કરી ગયો,
જીવનમાં મારા
સકારાત્મકતાને પ્રેમ
ભરી ગયો,
મારો કાન મારા જીવનના,
અંધકારનો શિકાર કરી ગયો.
B+ ve

#શિકાર

Gujarati Blog by Krishna : 111573348

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now