જેના પર કરી'તી જાન નિસાર
એજ કરી ગયાં મારો #શિકાર

કોને કહું મારા દિલના હાલ
જ્યારે તીર થયું છે આરપાર

મેં તો કર્યો હતો એમને પ્યાર
એ ન હતો કોઈ મારો વિકાર

જો સમજ્યાં હોત મારો પ્યાર
તો, ન કરત મારા પ્રેમનો ધિક્કાર

#શિકાર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111573215

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now