એવાં કડક કાયદાનો અમલ છે જરૂરી
કુકર્મ કરવા પહેલા કરે સો વખત વિચાર

ન બની શકે કોઈ નિર્દોષ સ્ત્રી કે છોકરી
કોઈની ગંદી વાસનાનો શિકાર

#શિકાર

Gujarati Thought by Parul : 111573046

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now