*એક વિનંતી છે* 🙏👈
પાંચ મિનિટ નો સમય કાઢીને જરૂર વાંચજો અને બને તો એનો અમલ કરજો.. જેથી તમારાં પરિવારની સલામતી જળવાઈ રહે...
કોરોના ની હજું કોઈ જ દવા શોધાઈ નથી... કોરોના પોઝિટિવ આવ્યા પછી જે પણ લોકો હોસ્પિટલમાં દાખલ થયા એમને ખુબજ અશક્તિ અને માથાનાં વાળ ઉતરવાની ફરિયાદ છે...
આપણે રોજ એક ટાઈમ ટેબલ બનાવી દેવું થોડી તકલીફ પડે પણ કોરોનાથી બચી જવાય... મનોબળ મક્કમ રાખવું... ઈશ્વર ઉપર આસ્થા રાખવી...
રોજ સવારે ઉઠીને પહેલાં ગરમ પાણી પીવું પછીજ ચા,કોફી, જ્યુસ નાસ્તો કરવો...
રોજ તુલસીનાં સાત પાન ચાવીને ખાઈ જવા જેથી રોગપ્રતિકારક શક્તિ વધે... દિવસમાં ત્રણ વખત હળદર ફાકવી... જો અનૂકુળ નાં હોય તો ગરમ પાણીમાં હળદર નાંખીને પીવું... રોજ ગરમ દૂધમાં હળદર નાંખીને એક કપ આખાં પરિવાર ને પીવડાવો.. હળદર મધ રાત્રે સૂતી વખતે ચાટીને સૂઈ જાઓ તો સવારે કફ નીકળી જાય..
બપોરે આરામ કર્યા પછી ફરી ગરમ પાણી પીઓ પછી જ ચા, કોફી,જયુસ... રોજ સૂંઠ ની એક નાનકડી લાડુડી ખાઓ.. દિવસમાં બે વખત ગરમ વરાળ નીકળતાં પાણીમાં અજમો, વિક્સ કે નાસ નાં ટોટા નો નાસ ફરજીયાતપણે લો... લીંબુ પાણી પીઓ... ભૂખ્યા નાં રહો... તળેલું, તીખું, ઠંડું ખાવાનું ઓછું કરો... રોજ ગોળ થોડો ખાવ જેથી શક્તિ રહે...
રોજ સુદર્શન ઘનવટી ની બે ગોળી ખાવ...
આટલું કરો... નાનાં નાનાં હાથવગા ઉપાયો કરવાથી ઘણો જ ફાયદો થાય છે એ સ્વ અનુભવ છે અને આનાથી ઘણાં ખરાં લોકો ને પણ ફાયદો થયો છે...
વિશ્વાસ રાખી અમલ કરો...
ભગવાન સૌનું ભલું કરશે..
લિ....... ઓચ્છવલાલ વૈધ નડીયાદ....

Gujarati Thought by Bhavna Bhatt : 111572880
Bharti Modi 4 years ago

હા જી..દીદી હું પણ હમણાં જ સારી થઈ છું .સાચી વાત છે તમારી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now