તારુ આબેહૂબ દ્રશ્ય માર દિલમાં દોરાય ગયુ.....

અેમા પ્રિતનો પવિત્ર રંગ પૂરાઈ ગયો......

આખોથી આખો મળીને દિલ કેવુ મલકાઈ ગયુ......

તારુ આબેહૂબ દ્રશ્ય મારા દિલમાં દોરાય ગયુ......

તારી નયનોની કટારીથી દિલ મારુ ઘવાઈ ગયુ......




#દ્રશ્યદ્રશ્ય

Gujarati Whatsapp-Status by Tr Ajit : 111572660

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now