જોઈને તારા મનનું આ દ્રશ્ય,
અદ્રશ્ય થઇ ગયાં મારાં બધા સવાલો!!!

એટલું જ કહેવું છે કે,
ત્યારે તું સમજી શકી હોત તો??
જિંદગી નું દ્રશ્ય કંઈક અલગ હોત!!!!!!!!
#દ્રશ્ય #
Dr.priyavijay gorasiya

Gujarati Blog by Dr Priya Gorasiya : 111572647

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now