#દ્રશ્ય
કોલેજ કાળના સમય બાદ ,
મળ્યા આપણે આમને સામને,
ના સમજાયુ પલભર ,
નીરખી રહ્યા અરસપરસ
નજર સામે દ્રશ્યો ફરતા રહ્યા
જે વિતાવ્યા હતા પરસ્પર ,
દ્રશ્યો ની મહેફિલ મા ,
ઘૂમતા રહ્યા ક્ષણભર,
હોશ મા આવ્યા ત્યારે
હતા એકબીજા ના જીવનસાથી સાથે
દ્રશ્યો બધા અદશયો બની
મજાક કરતા રહ્યા .

Gujarati Shayri by Jayshree : 111572615

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now