માનસ પટ પર #દ્રશ્ય દેખાયું;
એમાં રૂપ એક તારૂં દેખાયું;

આંખો બંધ કરી ઘડી બેઘડી,
ત્યાં સામે ચિત્ર તારૂં રચાયું;

ખોવાઈ ગયો તારી યાદો માં,
તારા ખ્યાલથી દિલ હરખાયું;

જોઉં છું બસ તારા જ સપના,
એવી તો ઘણી રાત વિતાવીયું;

આવે તો બતાવું દિલ ચીરીને,
દિલમાં તારૂં જ #દ્રશ્ય સમાયું;

#દ્રશ્ય

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111572614

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now