#દ્રશ્ય
મનમાં કાંઈક વિચારો ચાલતા હોય
હાથ આપણા કાંઈક કામ કરતા હોય
અને
આંખ સામે કાંઈક અલગ જ દ્રશ્યો હોય
આવું ઘણીવાર બધા સાથે થતું હોય છે.

Gujarati Motivational by Jayshree : 111572561

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now