દ્રશ્ય દેખાય તારું ખુલી આંખે હું શું કરું આતો પ્રેમ છે...
દ્રશ્ય દેખાય તારું સપનાઓમાં હું શું કરું આતો મન પણ તમારું રાજ છે...
દ્રશ્ય દેખાય તારું વગર યાદે હું શું કરું દિલ માં પણ તારો સિકકો લાગેલો છે...
#દ્રશ્ય

Gujarati Whatsapp-Status by Pintu Bhatti : 111572547

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now