#વિજય
કાનહા ઓ મારા કાનહા , તને ખબર છે કે મને તારી ઉપર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે. મને પણ ખબર છે અને કબુલ પણ છે કે તું મારી આ શ્રધ્ધા ને તુટવા નહીં દે. એ વિશ્વાસ મને વિજયી બનાવે છે.

Gujarati Quotes by Usha Dattani : 111572064

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now