આન તું બાન તું
હિન્દુસ્તાનની શાન તું

ધીર તું ગંભીર તું
ભારતનો છે શુરવીર તું

એ વીર જવાન
ભારતનું અભિમાન તું

શત્રુને ધુળ ચટાડી
#વિજય પતાકા લહેરાવ તું

#વિજય

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111571887

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now