તારી નફરત પર આજ મારે વિજ્ય કરવી છે,
તું ગમે એટલું દુર ભાગ મારાથી,
મારે તો તને મારોજ કરવો છે,

પ્રેમનાં ચોપડે આપણું નામ લખવું છે,
ચાંદ તારાઓની કસમો લેવી છે,
મારે તો તને મારોજ કરવો છે.
B+ve
#વિજય

Gujarati Blog by Krishna : 111571841

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now