#વિજય

અનેક સંઘર્ષો અને મુશ્કેલીઓ બાદ હારવાની કગાર પર પણ
તૂટેલા હથિયાર ની મદદ થી એને હેઠે મુક્યા વિના
વિજય ના આત્મવિશ્વાસ સાથે
હિંમત અને જુનુન થી તકદીર સાથે લડીને પણ
વિજય મેળવ્યો હોય એ વિજય નું મહત્વ હંમેશા
વધી જતું હોય છે.

-Chandrika Gamit

Gujarati Motivational by Chandrika Gamit : 111571824

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now