દિલમાં ઉમંગ ભર્યો અપાર
આંખોંમાં જોશની ખુમાર

મહેનતનો રંગ ચઢે વારંવાર
રેલાવીએ પરસેવાની ધાર

પ્રયત્ન કરીએ લગાતાર
ખૂલે વિજયપ્રાપ્તિનાં દ્વાર

#વિજય

Gujarati Poem by Parul : 111571416

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now