વિજય મેળવવી એટલી આસાન હોત, તો
અહીં બીજાને હરાવા કાવતરા ઘડાયા ન હોત...

હે કાન્હા..! તું છે સંગાથ એટલે કોઈ ડર નથી,
બાકી આ સ્મિતમાં તુજ વિરહના અશ્રુ છુપાયા ન હોત...

- પરમાર રોહિણી " રાહી "

#વિજય

Gujarati Shayri by Rohiniba Raahi : 111571296
Avi.. 4 years ago

Wahh bahot badiya

Rohiniba Raahi 4 years ago

Superb line... Thank you so much 😊🙃

Dear Zindagi 4 years ago

Wahh wahhhh wahhh.. साथ निभाने वाला गर जो सच्चा हो, विश्वाश रख हाथ थाम कर चलता हो, कृष्ण - राधा जैसा दिल में इश्क़ की निशानी हो तो फिर किसी और गैर कि तमन्ना ना दिल में हो,

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now