તારી આંખોની એકલતા મને સતાવે છે
તારા ચહેરાની નિર્દોષતા મને સતાવે છે
તારા શબ્દોની કોમળતા મને સતાવે છે
તારા વાણીની ચપળતા મને સતાવે છે
પ્રેમ એટલો અનહદ કરું છું તને કે
તારી યાદોની મધુરતા મને સતાવે છે.

- કેયુર શાહ

Gujarati Poem by Keyur Shah : 111571186

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now