મહેક
=================================

જેમ આ તરફ શ્વાસ ચાલતા હતાં તેમ સામે પણ શ્વાસ મહેકતા હતા, અને એ જ પ્રણયમહેકથી તેઓ જીવન માણતા'તા.

પ્રેમોન્મત આ બેલડી સંગે અનંત રહેવા સ્વપ્ન સેવતી...

પરંતુ કહેવાતી 'સુશિક્ષિત' દુનિયાદારીથી તેમની પરમચેષ્ટાનાં શ્વાસ રુંધાયા; ને મહેક થંભી ગઈ.

Gujarati Microfiction by રાજેન્દ્રકુમાર એન. વાઘેલા : 111570921

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now