#દુષ્ટ ની પરિભાષા શું કરી શકાય?
અગર કાર્ય થી દુષ્ટ ..
તો આપણે કોણ એ નક્કી કરી શકીએ કે એણે જે કાર્ય કર્યું છે એ ખોટું છે ..!!
બની શકે એ આપણી દૃષ્ટિ એ ખોટું પણ એણે એ કાર્ય કર્યું મતલબ એને માટે તો એ સાચું અને સારું જ હશે તો જ એ કરેને..?

જો સ્વભાવ થી દુષ્ટ...
તો દરેક ની પોતાના સ્વભાવ ની એક આગવી તાશિર હોય છે.
એને મન એ પોતે જે છે એ બરાબર જ છે. જો એવું નાં હોત તો એણે પોતે એ સુધાર્યો ના હોત..?!!

એટલે ટૂંક માં આપણે એવું કહી શકીએ કે સમાજ નાં મૂલ્યાંકન અને નીતિનિયમો પ્રમાણે જે કોઈક પ્રકારે ખોટો ઠરે અથવા તો જેના કારણે બીજી વ્યક્તિ ને તકલીફ થાય એ માણસ દુષ્ટ ની પરિભાષા માં આવી શકે....
Asi..
*આપ સર્વે પણ આપના વિચારો વ્યક્ત કરો એવી હૃદય થી ઈચ્છા રાખું છું*

#દુષ્ટ

Gujarati Microfiction by Asmita Ranpura : 111570659
Asmita Ranpura 4 years ago

Thank you so much all🙏

Asmita Ranpura 4 years ago

Thank you so much Shilu🤗

SHILPA PARMAR...SHILU 4 years ago

હા ,સાચી વાત છે....આપની..... મારા મતે તો માણસ કયારેય દુષ્ટ હોતો જ નથી,,માત્ર એના વિચારો અને કર્મ જ દુષ્ટ કહી શકાય એવા હોય છે........ And કર્મ કેવા છે એ જોવાનું કામ આપણું નથી,માટે આપણે કોઈને કયારેય જજ ના કરી શકીએ....☺️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now