વહાણ દરિયા કિનારે હંમેશાં સલામત હોય છે,
પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ.
આ વાક્ય જીવનમાં જોખમો ખેડવાની સલાહ આપે છે,
જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા મળતી નથી...

Gujarati Thought by Krishna Timbadiya : 111570580

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now