સંબંધ એટલે?
જ્યાં શબ્દો ગોઠવ્યા વિના વાત કરી શકાય,
આંસુ છુપાવ્યા વગર રડી શકાય,
સંકોચ રાખ્યા વગર મદદ માગી શકાય,
એજ તો સાચો સંબંધ.
સંબંધો નેય ભૂખ લાગે છે,
ક્યારેક પ્રેમ પીરસી ને તો જુઓ.

-Chakly

English Questions by Chakly : 111570462

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now