રુદ્રની રાહ પર ચાલુ અડગ મનથી
પ્રાપ્ત કરી રુદ્ર ની ઉદારતા
બનું અજેય રુદ્રભક્ત


ક્રિષ્નાપદેશ નું સ્મરણ કરું એકાગ્રહતાથી
મેળવું આત્મદર્શન નું જ્ઞાન
બનું ઉત્તમ અર્જુન


શક્તિનું પૂજન કરું મક્કમતાથી
અર્પણ કરું દ્રઢ ભક્તિ
બનું શક્તિ રક્ષક

Gujarati Poem by અવિચલ પંચાલ : 111570318

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now