#અસ્પષ્ટ
છે અસ્પષ્ટ મારી હસ્તરેખાઓ,
કહી ગયા એવું જયોતિષો.
પણ હતું લક્ષ સ્પષ્ટ મારુ,
ઊભી એટલે હું મારા મુકામ પર.

જય શ્રી કૃષ્ણ

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111570122

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now