મારા શ્વાસથી ઉભરતો ઉચ્છવાસ છે તું
મારા વિશ્વાસથી ઉભરતો અજવાસ છે તું
મારી યાદોથી બનતો એક પ્રવાસ છે તું
મારા માટે મારા જિંદગીની કિતાબ છે તું!

- કેયુર શાહ

Gujarati Whatsapp-Status by Keyur Shah : 111570049

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now