#અસ્પષ્ટ
સઘળું યે હવે અસ્પષ્ટ ભાસે છે તેને,
હવે તે સ્પષ્ટ થવા દે મને.
તારી સઘળી યે લાગણીઓ
સ્પષ્ટ થવા દે મને.
તારી અસ્પષ્ટ વેદનાઓને
હવે સ્પષ્ટ કરી દે મને.
હું જાણું છું તું ઝંખે મુજને,
હવે તો સ્પષ્ટ કરી દે મને.

Gujarati Poem by Punita : 111570003
Hiten Kotecha 4 years ago

Hiten Kotecha લિખિત વાર્તા "હિંમત મનુષ્ય નો સાચો મિત્ર. 1." માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19895148/himmat-manushy-no-sacho-mitra-1

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now