બોવ દૂર સુધી નજરું મંડાણી છે
દિલમાં અજીબ ખલબલી મંચાણી છે
આ તે કેવી અસ્પષ્ટ ગૂફતગૂ કેવાણી છે
તમારી યાદ અમ માં એવી રીતે સેવાણી છે
જાણે કોરા કાગળ પર કોઈ ગઝલ છંપાણી છે

-Dina Mewada

Gujarati Poem by Dina Mewada : 111569856

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now