શબ્દો માટે નો શણગાર શોધું છુ
અધુરી ગઝલ નો સાર શોધું છુ
ભૂલી પડી રાહ માં મંજીલ શોધું છુ
મધદરિયે ઉભી અેક નાવ શોધું છુ

-Bhumi Polara

Gujarati Shayri by Bhumi Polara : 111569749

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now