જે સ્પષ્ટતાથી જીવતા હતા, આજે એને
શબ્દોની અસ્પષ્ટતામાં વિટાયેલાં જોઉં છું...

સઘળું હતું અહીં તો સુંદરતમ દ્રશ્ય,
બસ સંબંધના ફૂલોં વિખાયેલાં જોઉં છું...

- પરમાર રોહિણી " રાહી "

#અસ્પષ્ટ

Gujarati Shayri by Rohiniba Raahi : 111569733

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now