#એકરૂપ

એને કોફી તો મને ચા જોઈએ
એને પાસ્તા તો મને ખીચડી ભાવે
એને મૂવી અને મને લૉંગ ડ્રાઇવ ગમે છે
એ ગુસ્સેલ અને હું શાંત
એ પશ્ચિમ તો હું પૂર્વ
અમે બંને એક બીજા થી સાવ અલગ
પરંતુ લાગણી ના બંધન થી એકરૂપ ..

-Chandrika Gamit

Gujarati Blog by Chandrika Gamit : 111569667

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now